ગઈકાલે બપોરથી સૂર્યદેવતા કોપાયમાન થઈ ગયા હતા અને મહત્તમ તાપમાનમાં સામાન્યથી ત્રણ ડિગ્રી સુધીનો સરેરાશ વધારો આખા રાયમાં નોંધાયો છે. ૧૩ શહેરો એવા છે કે યાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે.આજે અને આવતીકાલે પણ ગરમીમાં ખાસ રાહત મળે એવી કોઈ શકયતા નથી. જોકે શુક્રવાર પછીથી મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરે તેમ જણાઈ રહ્યું છે. આજે હવામાન ખાતાએ કચ્છમાં હીટ વેવ માટેનું યલ્લો એલર્ટ જાહેર કયુ છે.
૪૪ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી સમગ્ર દેશમાં ઐંચું મહત્તમ તાપમાન ધરાવનાર શહેર બન્યું હતું. કેશોદમાં ૪૨.૭ મહત્પવામાં ૪૩.૪ સુરેન્દ્રનગરમાં ૪૩.૪ રાજકોટમાં ૪૩.૮ ભાવનગરમાં ૪૧.૭ કંડલા એરપોર્ટ પર ૪૨.૩ સુરતમાં ૪૨.૧ વડોદરામાં ૪૩.૬ વલ્લભ વિધાનગરમાં ૪૧.૫ ગાંધીનગરમાં ૪૦.૪ ડીસામાં ૪૦.૭ અને અમદાવાદમાં ૪૨.૨ ડિગ્રી મહત્તમ તાપમાન બુધવારે નોંધાયું હતું
દેશના અનેક રાજયોમાં આજથી વરસાદનું દે ધનાધન
સાયકલોનીક સકર્યુલેશન અને ટ્રફ ના કારણે દેશના અનેક રાયોમાં આજથી વરસાદ શ થયો છે અને આગામી તારીખ ૨૨ સુધી તે ચાલુ રહેશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ ચંદીગઢ દિલ્હી અણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરા સિક્કિમ મહારાષ્ટ્ર્ર મધ્યપ્રદેશ કેરળ આંધ્ર સહિતના રાયોમાં આજથી વરસાદ શરૂ થયો છે અને તારીખ ૨૨ સુધી આ સિસ્ટમની અસરના ભાગપે વરસાદ પડશે
હિટ વેવની ચેતવણી
ઓડીસા પશ્ચિમ બંગાળ ઝારખડં સહિત દેશના અનેક રાયોમાં ભારે ગરમીનું મોજુ ફરી વળવાની ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMક્યુંકી...ના તુલસી અને મિહિર કરશે શાનદાર કમબેક
June 09, 2025 12:17 PMદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech