ભાભો આગળ આગળ વણતો જાયને પાછળ પાડો ચાવતો જાય...!! આવી કંઇક હાલત ઇ છે, સાવરકુંડલા નગરપાલિકાની...! રોજે રોજ નવા નવા ખાતમુહૂર્ત, ઉદઘાટન ઇ રહ્યાં છે પરંતુ પાછળ પાછળ જે યોજનાઓ ઉદ્ઘાટીત ઇએ ોડો સમય ચાલુ રહી અત્યારે ઠપ પડી છે.ડોર ટુ ડોર કલેકશન વાહનો રીપેરીંગ કરવાના વાંકે ધૂળ ખાઈ રહ્યાં છે.. સાવરકુંડલા નગરપાલિકા કચેરીની શાખા સેનિટેશન વિભાગમાં રૂબરૂ તપાસ કરતા ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનો વોર્ડ નંબર ૩માં છેલ્લ ા ૨૦ દિવસી કચરો લેવા આવેલ ની તેી રૂબરૂ સેનિટેશન શાખા નો સંપર્ક કરતા ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનો એટલે કે કુલ વાહન ૫ બંધ હાલતમાં છે તેમના નંબર છે આ નંબર જીજે૧૪/(૧) ૧૦૨૮ (૨) ૧૦૭૩ (૩) ૦૯૨૭ (૪) ૯૩૨૩ (૫) ૦૯૨૩ સેનીટેશન વિભાગના જવાબદાર કર્મચારીઓ સંપર્ક કરી રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ કે વોર્ડ નંબર ત્રણમાં આવેલ શ્રમ જેવી નગર તેમજ આજુબાજુ વિસ્તારમાં ૧૫ ી ૨૦ દિવસી કચરો લેવા આવતા ડોટ ટુ ડોર આવતા હતા પરંતુ આવતા ની તેી કચરાના ઘરની અંદર જ એકઠો કરવો પડે અવા લોકો જાહેરમાં કચરો નાંખવા મજબૂર બન્યા છે.સાવરકુંડલા શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા વાહન રીપેરીંગ કરી, તાત્કાલીક જે માટે ફાળવવામાં આવ્યાં છે, તે શહેરના સ્વચ્છતા મિશન ફ્કત કાગળ ઉપર ન રહેતા,વાસ્તવિક રીતે જમીની હકીકત બને તેવી રજૂઆત કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણ કાર્યકર્તા થનબર્ગની જહાજ રોકી ધરપકડ
June 09, 2025 02:41 PMરાફેલ મુદ્દે ભારત - ફ્રાંસ વચ્ચે અણબનાવ? એસ જયશંકર આવતા સપ્તાહે પેરિસ જશે
June 09, 2025 02:40 PMબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech