ઉપલેટા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગુમ થયેલા 11 મહિલાઓને શોધી પરિવારજનો સાથે મિલાપ કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસ.પી. હિમકરસિંહ અને ડીવાયએસપી સિમરન ભારદ્વાજ તાબાના પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા અને પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા સૂચના આપવામાં આવેલી હોય જે અન્વયે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારને શોધી કાઢવા પીઆઈ બી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી ગુમ થયેલા 11 ગુમશુદા મહિલાઓને શોધી કાઢતા પરિવારે પોલીસ ટીમનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech