પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં બર્ડાઇ બ્રાહ્મણ બોર્ડીંગ સામેના ચોકમાં નવીખડપીઠ નજીક વર્ષોથી કચરાપેટી રાખવામાં આવેલી હતી અને લોકો તેમાં કચરો ફેંકતા હતા પરંતુ પાંચેક દિવસ પહેલા અહીંયાથી કચરાપેટી ઉઠાવી લેવામાં આવ્યા બાદ તેનું પુન: સ્થાપન કરવામાં આવ્યુ નથી તેથી અહીંયા ગંદકી અસહ્ય રીતે ફેલાય છે અને આજુબાજુના રહેવાસીઓએ મહાનગરપાલિકાના તંત્રને એવી માંગ કરી છે કે શહેરની સ્વચ્છતા જાળવતુ તંત્ર તેમના વિસ્તારમાં પુન: કચરાપેટી મુકાવે તે જરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech