ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારના વેપારી અગ્રણીય રફીકભાઈ સોડાવાળા દ્વારા તા. ૨૨-૮-૨૦૨૪ને ગુરૂવારે આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગના લોકોને પોતાના ધંધા રોજગાર માટે લારી વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે ભાવનગર શહેરના સંજયભાઈ ગૌસ્વામી સુભાષનગર, ભાવનગર; અને ગીતાબેન પરમાર વરતેજ, જી.ભાવનગરને લારી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં શહેરના પુર્વનગરસેવક કાળુભાઈ બેલીમ, મુસ્લીમ સમાજના આગેવાન એમ.આઈ.સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોએ કોમી-એક્તા અને ભાઈચારાને બિરદાવ્યુ હતુ. રફીકભાઇ સોડાવાળાએ એક હિન્દુ ભાઇ અને એક હિન્દુ બહેનને લારી અર્પણ કરી હતી અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech