સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સો પર પોલીસ તવાઈ ઉતારી હતી.ચિંથરેહાલ થઈ ગયેલી ગુજરાતની કાયદો વ્યવસ્થા હવે બુલડોઝરને હવાલે હોય તેવો તાલ સમગ્ર રાયમાં સર્જાયો છે જોકે આ બુલડોઝર રાજ માત્ર પોલીસ અને રાય સરકારની ખોવાયેલી પ્રતિા બચાવવા માટે છે નહીં કે પ્રજાને શાંતિ માટે..! ત્યારે હળવદમાં ઈંગ્લીશ દા, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલ બે ભાઈઓએ સરકારી જમીન પર હોટેલ બનાવી નાખતા નોટીસ આપી દાદાનું બુલડોઝર ફેરવી ડીમોલીશન કરવામાં આવ્યું હતું.હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી નામના બે ભાઈ તેઓના વિધ્ધમાં ઈંગ્લીશ દાના અને હથિયારના અને મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ હોય તે અસામાજિક તત્વોની કબજા ભોગવટાની હળવદ માળીયા હાઈવે સામંતસર તળાવની પાળ પાસે આવેલ દેશી ઘરનો રોટલો નામની હોટલ આ જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવતા સોપ્રથમ ગેરકાયદેસર વીજ જોડાણ ત્યાર બાદ નગરપાલિકા દ્રારા નોટિસ ફાળવી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દેશી ધરનો રોટલો હોટલ પર દાદાનું બુલડોઝર ફેરવવી ડીમોલેશન બે જે.સી.બી મશીન દ્રારા કરવામાં આવ્યું હતું ,મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન કરવામાં આવ્યું હતું.લાખો પિયા ની કીમત જમીન પર કરેલા દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુ હતું, સમગ્ર કામગીરી માં હળવદ પોલીસ અને નગરપાલિકા ના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech