હાલની હીટવેવ ની સ્થિતિ જોતા મકાન-ઝૂપડામાં રહેનાર પરિવારને થશે હાલાકી: ગુજરાત હાઇકોર્ટ.
જેને તા.18.04.2025 ના રોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ મળેલી હતી અને જે માત્ર 7 દિવસનો સમય આપમાં આવ્યો હતો. એટલે તા.25.04.2025 ના રોજ તમામ મકાનોને ખાલી કરીને કબજો સોંપી દેવાની નોટિસ બોમ્બે મ્યુનિસિપલ એક્ટ ની કલમ 478 (2) મુજબ અનેઅવિકૃત દબાણ ખાલી કરવાની પાઠવેલી હતી.
જે નોટિસ અન્યને રમેશ જીવાભાઇ મકવાણા તથા તેના ભાઈઓ તાત્કાલિક અસરથી વકીલ ની સલાહ અંતર્ગત એ નોટીસને નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારેલી હતી. ત્યારબાદ, નામદાર ગુજરાત હાઇકોર્ટ વકીલ ની ધારદાર રજૂઆતો અને અન્ય હાઇકોર્ટે તથા સુપ્રીમ કોર્ટેના તાજેતરના ચુકાદોઓ ધ્યાને લઇને અને ખાસ હાલની હીટવેવ (ગરમી) ની પરિસ્થિતિ ધ્યાને લઇને જામનગર મહાનગર પાલિકા ને તા.06.06.2025 સુધી એકપણ પ્રકાર કડક પગલા 'ન' લેવા હુકમ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech