પોરબંદરપોરબંદરમાં બાલુબા ક્ધયા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ઈનર વ્હીલ ક્લબ દવારા છેલ્લા ૫૨ વર્ષથી સતત મહારાણી શ્રી અંનંતકુવરબા શિલ્ડ પ્રોજેક્ટ મહારાણી શ્રી બાલુબા ક્ધયા વિદ્યાલયમાં યોજવામાં આવે છે તે આ વર્ષે પણ યોજવામાં આવ્યો. જેમાં.ધો.૯ માં બલોચિયા વંદના મનસુખભાઈ, ધો ૧૦ માં મોકરિયા અભિલાષા દેવશીભાઈ,ધો. ૧૧ માં મકવાણા ક્રિષ્ના, કરશનભાઇ (આર્ટસ),ઓડેદરા નિશા માલદેભાઈ (કોમર્સ),ધો.૧૨માં ગોસાઈ વિશ્વા કમલેશભાઈ (આર્ટસ),અને સોલંકી પ્રિન્સા ધર્મેશભાઈ (કોમર્સ)ની શ્રેષ્ઠ વિધાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીક્સનેરી,નોટબૂક,પેન,રોકડ ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા.અને શ્રેષ્ઠ કલાસ ધો.૯ બ ને હર હાઈનેસ અન્નતકુવરબા શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ હિઝ હાઈનેસ હરેન્દ્રસિંહ રાણા પરિવારના સહયોગથી દર વર્ષે દીકરીઓને અભ્યાસમાં પ્રોત્સાહિત કરવા માટે ઈનર વ્હીલ ક્લબ દવારા કરવામાં આવે છે ,આ તકે રાજવી પરિવારનો ઇનર વ્હીલ ક્લબ ઋણ સ્વીકાર કરે છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech