ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણીમાં જીત મળી
જામનગર જિલ્લાના કાલાવડ માં વિધાનસભા વાવ બેઠક તેમજ મહારાષ્ટ્રમાં ભાજપની પ્રચંડ જીત થતા આતશબાજી કરી અને મોઢા મીઠાં કરી વિજયના વધામણાં કરવામાં આવ્યા હતા, જેમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા, જીલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર મહામંત્રી મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલીયા, જીલ્લા યુવા મોરચા પ્રમુખ ભુમિતભાઈ ડોબરીયા, જીલ્લા લઘુમતી મોરચા મહામંત્રી મુરતુજાભાઈ સાદીકોટ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech