પોરબંદરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાન-યુવતીઓ માટેની લાઇબ્રેરીની મુલાકાત આગેવાનોએ કરી હતી.
પોરબંદરના સેવાભાવી સનાતની હિન્દુ સમાજના યુવા આગેવાન નિરવભાઈ દવે અને ધવલભાઈ દવેના સ્વર્ગસ્થ પિતાના સ્મણાર્થે ચાલતી સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જ્ઞાનમ્ કલાસીસ જે પોરબંદરના વિદ્યાર્થી ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યાં છે તેના માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ટ્યુશન ક્લાસ અને અદ્યતન સુવિધા ધરાવતી લાઈબ્રેરીની મુલાકાત કરતા પોરબંદરના જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પુર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, ઉપપ્રમુખ વિજયભાઈ વડુકર, કેતનભાઈ દાણી, સુરેશભાઈ સિકોતરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech