પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રહેતી 26 વર્ષીય યુવતીના ભાવિ મંગેતરના નામનું કોઈ અજાણ્યા શખસે ફેક ઇન્સ્ટા આઈડી બનાવી યુવતીના અને તેના ભાવી પતિના ફોટા પોસ્ટ કરી અને અભદ્વ ભાષામાં મેસેજ આવતા હોવાથી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં આ આઈડી અમરેલીનો ખોડીદાસ રમેશભાઈ રાઠોડ ઉપયોગ કરતો હોવાનું ખુલતા તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech