જામનગરના ત્રણ દરવાજા પાસે મહેશ્ર્વરીનગરમાં રહેતા હેમત ચંદુભાઇ ચૌહાણ (ઉ.વ.26) નામના યુવાને અજાણ્યા બાઇકચાલક સામે સીટી-બીમાં ફરીયાદ કરી હતી.
ફરીયાદીના પિતા ચંદુભાઇ ચૌહાણ ગત તા. 22-10-24ના સમય દરમ્યાન મેઘામલ ટ્રાન્સપોર્ટથી મહેશ્ર્વરીનગર તરફ ચાલીને જતા હતા, ત્રણ દરવાજા પાસે રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા મોટરસાયકલના ચાલકે ગફલતભરી રીતે ચલાવી, બ્રેક નહી મારીને ચંદુભાઇને ઠોકર મારી મુંઢ ઇજા કરી હતી તેમજ સાથળના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી ચાલક નાશી છુટયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech