મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ રોડ પરના અડચણરૂપ દબાણો હટાવી સર્વિસરોડ ખુલ્લો કરાયો હતો. મહાપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ફ્લાયઓવર નીચે આવતા ગઢેચી વડલાથી લાલ ટાંકી સહિતના બન્ને સાઈડપરથી લારી, ટેબલ, ખુરશી, પતંગનીરીલ માટેનો ચરખો, રેડીમેઈડ કપડાંના સ્ટેન્ડ તેમજ શેરડી સહિતનો માલ-સામાન જપ્ત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ રોડ પર ફ્લાયઓવરના ગઢેચીવડલાથી લાલટાંકી સુધીના રોડ પર મ્યુ. તંત્રના દબાણ હટાવ સેલ દ્વારા કહી શકાય કે અડચણરૂપ દબાણ હટાવાય છે, પરંતુ દબાણર્તાઓ દ્વારા પુનઃ દબાણ ઉભુંરી દેવાતા ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. ત્યારે હવે દબાણ હટાવ સેલની ટીમ પણ દરરોજ આ વિસ્તારમાં ત્રાટકી અડચણરૂપ દબાણો હટાવી રહી છે.આજે રાજકોટ રોડ ઉપરાંત દબાણહટાવ સેલની ટીમે જૂની ખડપીઠ અને ગબગર શેરીના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMક્યુંકી...ના તુલસી અને મિહિર કરશે શાનદાર કમબેક
June 09, 2025 12:17 PMદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech