શહેરના ગૌતમનગર વિસ્તારમાં રહેતા શખસના મકાનમાં એલસીબી ઝોન–૨ ની ટીમે દરોડો પાડી અહીંથી ૬૬ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. દાના જથ્થા સાથે ઝડપાયેલ આ શખસ પતંજલિમાં ડીલિવરી બોય હોવાનું માલુમ પડું હતું. દાનો આ જથ્થો મિત્રએ સાચવવા આપી ગયો હોવાનું આરોપીએ કથન કયુ છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન ૨ ના પીએસઆઇ આર.એચ. ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે ભરાડ સ્કૂલની બાજુમાં ગૌતમનગર શેરી નંબર ત્રણમાં રહેતા ઇમરાન અબ્દુલભાઈ ચૌધરી (ઉ.વ ૩૭) ના મકાનમાં પોલીસે દરોડો પાડી અહીંથી અલગ–અલગ બ્રાન્ડનો પિયા ૩૩ હજારની કિંમતનો ૬૬ બોટલ દાનો જથ્થો અને મોબાઇલ સહિત .૪૩ હજારના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.પોલીસે દા સાથે ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા તે પોતે પતંજલિમાં ડિલિવરી બોય હોવાનું માલુમ પડું છે. દાનો આ જથ્થો તેને લમીનગર શેરી નંબર ૨ માં રહેતા તેના મિત્ર ચંદ્રેશ ચેતન ચૌહાણએ સાચવવા આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી ચંદ્રેશને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.યારે દાના અન્ય એક દરોડામાં ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે અહીંના આનંદનગર કોલોની બ્લોક નંબર ૨ માં રહેતા ઇલિયાસ ઉર્ફે લાદેન જમાલભાઈ પરમારને .૫,૫૦૦ ની કિંમતના ૧૧ બોટલ દાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMમોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:23 PMભંડારીયા ગામે લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech