બકરી ઇદના તહેવારને લઇ ઇન્ચાર્જ પીઆઇ દ્વારા મીટિંગનું આયોજન કરાયું
તા.૧૩ જૂન ના રોજ, જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમા બકરી ઇદ તહેવાર આવી રહ્યો જેને લઇ શાંતિ સિમિતની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીંટીગ ઇન્ચાર્જ પીઆઇ વિરેનસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બકરી ઇદ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવી પીઆઇ વિરેનસિંહ રાઠોડ દ્વારા અપીલ કરાઇ હતી. તેમજ ઇન્ચાર્જ પીઆઇ રાઠોડ વધુ જણાવ્યું કે, સોશ્યલ મીડિયા અફવા થી દુર રેહવું તથા કોઇ અનિચ્છનીય બનાવ 'ન' બને તે માટે તકેદારી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ તકે મિટીંગમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો-અગ્રણીઓ, વેપારીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આગેવાનો દ્વારા સાથ-સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech