પૂજા ભાલેકરની બોલ્ડનેસ બેહદ
પોતાની બેહદ બોલ્ડનેસના લીધે જાણીતી અભિનેત્રી પૂજા ભાલેકાર વધુ એક વાર પોતાના આગવા અંદાઝથી ચર્ચામાં છે. તાજેતરમાં તેને જંગલ માં ફોટો શૂટ સરાવ્યું હતું જેમાં તેને ચાહકોને પોતાનું ફિગર બ્લોન્ડ કરી પાણી પાણી કરી દીધા હતા.
બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની હિરોઈન પૂજા ભાલેકર તેના બોલ્ડ બિકીની ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.
દરરોજ, પૂજા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના હોટ ફોટા શેર કરે છે અને તેના ચાહકોને તેની ઝલક બતાવે છે.
જો કે, ચાહકો પણ તેની દરેક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જુએ છે.
હવે અભિનેત્રીએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી વખતે ફોટોશૂટ કરાવી રહી છે
અભિનેત્રી પૂજા ભાલેકર દરરોજ તેના બોલ્ડ ફોટાઓથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે.
જ્યારે પણ પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech