રાજકોટમાં એકસાથે 7 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં ગાંધીગ્રામનાં કે.જે. કરપડા EOWમાં પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે પ્રદ્યુમનનગરનાં બી.એમ.ઝનકાંતને AHTUમાં,
લીવ રિઝર્વનાં એસ.આર. મેઘાણીને ગાંધીગ્રામમાં, એમઓબીનાં એસ.ડી. ગિલવાને સાયબર ક્રાઈમમાં, AHTUના સી.એસ. જાદવને ડીસીબીમાં, લીવ રિઝર્વનાં વી.આર. વસાવાને પ્રદ્યુમનનગરમાં અને લીવ રિઝર્વના જી.આર. ચૌહાણને એમઓબીમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર શાહે બદલીનો ઓર્ડર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech