બગસરામાં સામાજિક પ્રવૃત્તિ સાથે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા મહિલા મંડળ અંતર્ગત સીવણ વર્ગમાં તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં હેતુથી મુંબઈ સ્થિત દાતા ગુણવંતભાઈ શાહ તથા ક્રિશાબેન શાહ પરિવાર તરફથી ત્રણ બહેનોને સિલાઈ યંત્રોની સહાય ભેટ અપાઈ હતી. આજ સુધીમાં ૧૨૯ બહેનોને આ સહયોગ મળેલ છે. સંસ્થાનાં દેવચંદભાઈ સાવલિયાનાં નેતૃત્વમાં આ સામાજિક કાર્ય ચાલી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMમોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:23 PMભંડારીયા ગામે લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:22 PMમહાપાલિકા દ્વારા શહેરના આઠ સ્થળેથી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢી આપવાનો પ્રારંભ
June 09, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech