શહેરના અનેક વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ગળામાં સેફ્ટી બેલ્ટ પહેરાવાયા
જામનગર શહેરમાં આવતીકાલે પતંગ મહોત્સવ ની ઉજવણી થવાની છે, ત્યારે પતંગના દોરાના કારણે જામનગર શહેરના કોઈ વાહનચાલકોનું ગળું વગેરે કપાય નહિ, તેની તકેદારી રાખવા માટે ટ્રાફિક દ્વારા શાખા દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે.
જામનગર શહેરના બેડી ગેઇટ, રણજીત રોડ, પંચેશ્વર ટાવર, ત્રણ બત્તી, અંબર ચોકડી સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકોને પતંગના દોરાથી બચવા માટે સેફટી બેલ્ટ પહેરવામાં આવ્યા હતા.
આજે સમગ્ર દિવસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં પસાર થતાં વાહન ચાલકોને રોકીને ટ્રાફિક શાખા ની ટીમ તથા ટીઆરબીના જવાનો દ્વારા પણ વાહન ચાલકોના ગળામાં સેફટી બેલ્ટ પહેરવાની કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશી દાની ૨૯ બોટલ સાથે પાદરી ગામનો શખ્સ ઝડપાયો
June 11, 2025 02:49 PMઓપરેશન સિંદુરે વિશ્ર્વને ભારતના સામર્થ્યની પ્રતીતિ કરાવી છે : નીમુબેન
June 11, 2025 02:48 PMમવડીની સગીરાને ભગાડી દુષ્કર્મના આરોપીના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર
June 11, 2025 02:45 PMઓટીટીના ક્રેઝે કેબલ ઇન્ડસ્ટ્રીના 5.77 લાખ લોકોની નોકરીઓ છીનવી લીધી
June 11, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech