ભોયવાડો અને રણજીતસાગર રોડ પર પોલીસ પ્રગટી
જામનગરના ભોયવાડા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો, જયારે રણજીતસાગર રોડ પરથી એક શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ લઇને નીકળતા પકડી પાડી આ અંગે પુછપરછ હાથ ધરી હતી.
જામનગરના ભોયવાડો રાયફળીની સામે રહેતા હેમાંશુ ધીરજલાલ મહેતા (ઉ.વ.32) નામના શખ્સના ભોગવટાના મકાનમાં દારૂ હોવાની હકીકત આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલ સાથે તેને પકડી લીધો હતો.
જયારે અન્ય દરોડામાં જામનગરના ગોકુલનગર શેરી નં. 10 રડાર રોડ ખાતે રહેતા અણ પ્રવિણ ડાભી (ઉ.વ.27) નામના ઇસમને વિદેશી દારૂની એક બોટલ સાથે રણજીતસાગર રોડ હોસ્પીટલ નજીકથી પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech