વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની કેન્દ્રીયમંત્રીએ મુલાકાત લઇ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.
ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જુનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી હતી. કેન્દ્રીયમંત્રીએ નુતન વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે જન પ્રશ્ર્નોને ઉકેલવા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.
કેન્દ્રીયમંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી-અધિકારી સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech