"હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૪ મહાનગરોમાં બે કિલોમીટર લાંબી મેગા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા "હર ઘર તિરંગા"ની થીમ પર આધારિત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓને આવરી લેતો ટેબ્લો તૈયાર કરીને યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ ટેબ્લોમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ અંગેનો ટેબ્લો પણ તૈયાર કરવામાં આવ્યો છે.
સરકારના વિવિધ વિભાગો સહિત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા આ ટેબ્લો ગઈકાલ તારીખ ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ શહેરમાં ફેરવવામાં આવ્યો હતો.
જ્યારે તારીખ ૧૧ ઓગસ્ટના રોજ સુરત અને તારીખ ૧૨ ઓગસ્ટના રોજ વડોદરા તથા તારીખ ૧૩ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મેગા પરેડમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો ટેબ્લો ફેરવવામાં આવશે.તેમ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ જિલ્લામાં ટીબીના નવા 356 કેસ જિલ્લા પંચાયતે શોધી કાઢ્યા
June 10, 2025 09:49 AMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMઝડપથી શરૂ કરો, સતત રોકાણ કરો: નાની SIP થી પણ બની જશો કરોડપતિ, જાણો ફોર્મ્યુલા
June 09, 2025 08:06 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech