લાખો રૂપિયાનો ખર્ચે નબળી દિવાલ બની હોવાનો આક્ષેપ
દેવભૂમિ દ્વારકામાં અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે આ કાર્યો પૈકીના એક એવા સનસેટ પોઈન્ટ નજીકના વોકીંગ ટ્રેકની દિવાલનો એક ભાગ પહેલા વરસાદમાં જ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ ગયો છે.
રાજય સરકારની ગ્રાન્ટમાંથી તંત્ર દ્વારા કોન્ટ્રાકટ બેઈઝ લોકોની સુખાકારી હેતુ બનાવવામા આવી રહેલા આ વોકીંગ ટ્રેકનું હજું સુધી લોકાર્પણ પણ કરવામાં આવેલ નથી અને દિવાલ બન્યાના પહેલા વરસાદમાં દિવાલનો આશરે ૫૦ મીટરથી વધુ જેટલો ભાગ ધરાશાયી થઈ ગયો છે.
લાખો રૂપિયાના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ દિવાલની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય છે .આ કામગીરી અંગે ઝીણવટભરી તપાસ અને કવોલિટી તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech