પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રાણીબાગની અંદર એકપણ બાળમનોરંજનનું સાધન આવેલું નથી. શહેર મધ્યે આવેલા આ બગીચામાં ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે અને વૃક્ષોના જતન અને જાળવણી સારી રીતે થઈ રહ્યા છે તેની સાથોસાથ જો અહીંયા લસરપટ્ટી અને હિંચકા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો બાળકો પણ આ બગીચા નો લાભ લઇ શકે તેમ છે. હાલમાં આ બગીચાની અંદર લોકોની ખાસ કાંઈ અવર-જવર જોવા મળતી નથી તેથી મહાનગરપાલિકાના તંત્રએ આ બગીચાનો પણ વિકાસ કરાવવો જરી બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech