હળવદ પોલીસનું પ્રાથમિક તારણ્ ઠંડીને કારણે મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે.જો કે, મૃતદેહ પાસેથી દેશી દારૂની કોથળીઓ, નાસ્તો અને સોડાની બોટલ પણ મળી આવતા મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.
વેગડવાવ રોડ પર આવેલ ખારી વાડી તરફ જવાના રસ્તા પર આવેલ ખેતરમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. અને ઠંડી ને કારણે મોત થયાનું પ્રાથમિક તારણ જણાવવામાં આવી રહ્યું છે.જો કે, મૃતદેહ પાસેથી દેશી દારૂની કોથળીઓ, નાસ્તો અને સોડાની બોટલ પણ મળી આવતા મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.
છેલ્લ ાં બે દિવસથી સૂસવાટાભર્યાં ઠંડા પવનો સાથે ગુજરાતના અનેક શહેર ગામોનું વાતાવરણ એકદમ ઠંડુગાર થઇ ગયું છે. એમાંય ખુલ્લ ા ખેતરો, તળાવ, નદીઓ પાસેના પાણીથી ભરેલા વિસ્તારોનું તાપમાન વધારે નીચું ગયું છે. ત્યારે હળવદના વેગડવાવ રોડ પર આવેલ ખેતરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં ઠંડીને કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તારણ લગાડવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યાંથી મૃતદેહ મળી આવ્યો ત્યાંથી દેશી દારૂની કોથળીઓ, નાસ્તો અને સોડાની બોટલ પણ મળી આવી છે. જેથી મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો આ મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા હળવદ પોલીસે જવાન કેશુભાઈ બાવળીયાએ તજવીજ હાથ ધરી છે. અજાણાય પુરુષ ની આઓળખાન મેળવાની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMક્યુંકી...ના તુલસી અને મિહિર કરશે શાનદાર કમબેક
June 09, 2025 12:17 PMદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech