શહેરમાંથી બે વાહનોની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ
જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને જામનગર શહેરમાં જ જુદા જુદા બે વિસ્તારોમાંથી બે મોટરસાયકલની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં કાલાવડ તાલુકાના માછરડા ગામના બટુકસિંહ અમરસિંહ રાઠોડ નામના યુવાને પોતાનું બાઈક પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
આ ઉપરાંત જામનગર રાજકોટ રોડ પર એક કારની કંપનીના શોરૂમ ની બહાર પાર્ક કરવામાં આવેલા ભરતભાઈ મોહનભાઈ અટારા નામના યુવાનની માલિકીનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા કમિશનર દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણવાળી જગ્યાનું જાત નિરીક્ષણ કરાયું
June 10, 2025 02:02 PMજામનગરમાં મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ, ધુતારપુર ગામના શ્રમિકોએ ઘેરાવ કર્યો
June 10, 2025 02:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech