જૂનાગઢ લોકસભા બેઠક માટે તા.૭મી મેના રોજ મતદાન નાર છે, ત્યારે મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લ ાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફીની રસીદ પર પણ ’મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સોનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે, ઉપરાંત સક્કરબાગ ઝૂની પ્રવેશ ટિકિટ પર પણ આ રીતે સ્ટેમ્પ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે. લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રીતે જૂનાગઢ જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા લગાવેલ મતદાન અવશ્ય કરીએ ના સંદેશ સોના સ્ટેમ્પ દ્વારા ઉપરકોટ કિલ્લ ાની અને સક્કરબાગ ઝૂની મુલાકાતે આવનાર પર્યટકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech