જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સશક્તિકરણ, મહિલાઓ આત્માનિર્ભર અને સક્ષમ બને તેમજ સંકટ સમયે પોતાનો બચાવ કરી શકે તેવા ઉમદા હેતુથી મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જોડીયા તાલુકામાં સ્થિત શ્રીમતી યુ.પી.વ્યાસ ક્ધયા વિદ્યાલયમાં મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી યુ.પી.વ્યાસ ક્ધયા વિદ્યાલય તથા જે.ડી.વી.ક્ધયા શાળામાં અભ્યાસ કરતી ૩૩૮ જેટલી દીકરીઓએ ભાગ લીધો હતો.
આ તાલીમમાં કોચ જયવીરસિંહ સરવૈયા અને જોડીયા મહિલા પોલીસકર્મી દેવિકાબેને મહિલાઓને તમામ પ્રકારના દાવ અને સુરક્ષા સેવાઓની માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડીયા પોલીસ વિભાગના વડા બી.એલ.ઝાલા, યુ.પી.વ્યાસ ક્ધયા વિદ્યાલયના આચાર્યા ક્રિષ્નાબા એમ.ચુડાસમા અને સમગ્ર શાળાના શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech