આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
કામે જતા હતા ને કાર કાળ બની ત્રાટકી, રાજકોટના લીમડા ચોકમાં બેફામ સ્પીડે કારે 65 વર્ષના વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળ્યા, ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું
એકસાથે ત્રણ મિત્રોને કાળ ભેટી ગયો...સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઈવે પર ફૂલ સ્પીડમાં આવતી ટ્રકે બાઈકને ઉડાડતા ગોઝારો અકસ્માત સર્જાયો, ટ્રકચાલક ફરાર
રોંગ સાઈડમાં આવતી બે બાઈકને પૂરપાટ ઝડપે આવતી કિયા કારે ઉડાડી, 14 વર્ષના તરૂણ સહિત બેના મોત, 3ને ઈજા
બેંગલુરૂમાં RCBની વિક્ટ્રી પરેડમાં મોતના તાંડવ પહેલા ઉમટેલી ભીડની જુઓ તસવીરો, લોકો એટલા ઉમટ્યા કે સ્થિતિ પોલીસના કંટ્રોલ બહાર જતી રહી
બ્યુટી પ્રોડક્ટ્સ ઇન્ફ્લુઅન્સર ખાતી હતી મેકઅપની વસ્તુઓ, મોતને ભેટી, લિપસ્ટિક ચાવતી'તી, જાણો મેકઅપ પ્રોડક્ટ્માં ક્યાં ઘાતક કેમિકલ આવે છે?
ત્રણ મિત્રો જમવા જતા હતા, ભરૂડી નજીક ટાયર ફાટ્યું ને ડિવાઈડર સાથે અથડાઈ કાર ટ્રકમાં ઘૂસી ગઈ, એકનું મોત, બે મિત્રને ઇજા
બેંગલુરૂમાં RCB ટીમની વિક્ટ્રી પરેડમાં ભાગદોડમાં કચડાઈ જતા 11 લોકોના મોત, 25થી વધુ ઘાયલ, જુઓ હચમચાવી નાખતી તસવીરો
કોઠારિયમાં ફ્લેટના બીજા માળે બાલ્કનીમાંથી પગ લપસતા તરૂણ નીચે પટકાયો, ઘટનાસ્થળે જ મોત થતા પરિવારમાં આક્રંદ
ગુજરાતમાં કોરોના ઘાતક બન્યો, અમદાવાદમાં 4 દિવસ પહેલા 47 વર્ષની મહિલાનું મોત થયાનું આજે જાહેર થયું, 18 વર્ષની સગર્ભાએ સારવારમાં દમ તોડ્યો
ચાલુ ટ્રેનમાંથી પડી જતા 5 મુસાફરોના કમકમાટીભર્યા મોત, મુંબઈથી લખનઉ જતી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો દરવાજા પર લટકીને જતા હતા
Copyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech