પોરબંદર સ્થિત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નિવાસ્થાન ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સહ પરિવાર શુભેચ્છા મુલાકાત લેતા તેમને અર્જુન મોઢવાડિયા અને તેમના પત્ની હીરાબેને આવકાર્યા હતા.પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,રામદેવભાઈ મોઢવાડિયા,સામતભાઈ ઓડેદરા તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech