ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના મંદિર પાસે મોડી રાત્રિના સમયે બેસીને સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા વીરા નારણ ચાવડા, જીવા પાલા ચાવડા, રણજીતસિંહ કલુભા જાડેજા અને રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 14,030 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે એક દરગાહની બાજુમાં બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા પરબત હરદાસ કંડોરીયા, મોહન અમરા રાઠોડ, નારણ આલા ગોજીયા અને રામદે ભાયા કરમુરને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 22,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જ વિસ્તારમાં દરિયાકાંઠેથી પોલીસે હમીર દેશુર જોગલ, મુરુ નારણ માડમ અને ભરત પાલા આંબલીયાને તીનપત્તીનો જુગાર રમતા રૂ. 7,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક મંદિરની પાછળના ભાગેથી પોલીસે કેશુ મેરામણ કાગડીયા, પાંચા કારા પરમાર અને નારણ રીછા જમોડને જુગાર રમતા રૂપિયા 10,230ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech