આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ ાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ આમ ફોર્સની ૨૨૫ કંપનીઓ ફાળવવામાં આવી છે જે ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૭૩ હતી એટલે કે આ વખતે ૫૨ જેટલી લશ્કરી દળોની કંપનીઓ વધુ ફાળવવામાં આવી છે અત્યાર સુધીમાં ૨૦ જેટલી કંપનીઓ રાજ્યમાં ગોઠવાઈ ચૂકી છે જેમાં સીઆરપીએફ આરપીએફ ની પાંચ પાંચ તા બીએસએફની ૧૦ કંપનીઓ સામેલ છે રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં આ ટીમ યુહાત્મક લોકેશન પર મૂકી દેવામાં આવી છે આ ઉપરાંત અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ વલસાડ દાહોદ એમ છ જિલ્લ ામાં ફોકસ કરવામાં આવ્યું છે.
આગામી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે ઈને ચૂંટણી પંચ દ્વારા કેટલીક મહત્વની સુરક્ષા વ્યવસ નું આયોજન કરવામાં આવે છે જેમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર ચેકપોસ્ટ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારમાં ખાસ અર્ધલશ્કરી દળોની કંપની તેના કરવામાં આવે છે પ્રત્યેક કંપનીમાં ૭૨ જેટલા કર્મચારીઓ હોય છે એટલે પ્રમ તબક્કે ૧૪૪૦ જેવા એટલા જવાનું સલામતી બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂક્યા છે.
અત્રે નોંધવું જરૂરી છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સેન્ટ્રલાલ પોલીસ ફોર્સ સીઆરપીએફ સ્કૂલ ૧૭૩ કંપનીઓ તેના કરવામાં આવી હતી જે પૈકી સાત કંપનીઓ છે તેની જાહેરાત બાદ સુરત કેન્સલિયા મન ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવી હતી રાજ્યમાં કુલ ૭૯ કંપનીઓ સીઆર પીએફ ફોર્સ બીએપીની ૬૬ કંપનીઓ ગુજરાત કંપનીઓ ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ પ્લાન કંપનીઓ મળીને ૧૭૩ કંપની ને કામગીરી સોંપવામાં આવી હતી લોકસભાની ચૂંટણીમાં ૪૬,૭૦૦૯ સિવિલ પોલીસ ૫૪,૮૭૦ હોમગાર્ડ જીઆરડી જવાનું તેમ જ ૨૫૨૦ના એસઆરપીએફના જવાનો ને સલામતી બંદોબસ્તમા ગોઠવણ કરવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech