પ્રભાસપાટણમાં વિદેશી દારૂની ૨૦ બોટલના ગુનામાં ૫ આરોપી સામે આવ્યા હતાં. જેમાં ૩ આરોપી ઝડપાયા અને ૨ આરોપી ફરાર છે. એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા નટુભા બસીયાનાઓને મળેલ સંયુકત બાતમી આધારે પ્ર.પાટણ પોલીસે.સ્ટે. વિસ્તારના ડારી ટોલનાકા પાસે રેઇડ કરી પ્રભાસ પાટણ પોલીસે.સ્ટે. દ્રારા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓમા પુર્વેશ ઉર્ફે માજન વિનયકુમાર રાઠોડ.વેરાવળ,ધર્મેશભાઇ ધનજીભાઇ કવા લુહાર, રહે.મીતીયાજ ગામ, સતીષભાઇ પ્રવિણભાઇ કવા રહે.મીતીયાજ ગામ, મુદામાલ પુરો પાડનાર– ફુલવીંદરસિંહ રહે. હરિયાણા ગુગ્રામ (પકડવાના બાકી) , હિંમત રામજી ગાવડીયા વેરાવળથી પકડયા હતા તેમની પાસેથી દા બોટલો ૧૨૦ નંગ, ૨.૦૦ લાખની કાર અને ૩ મોબાઇલ ફોન સહિત કી.ા.૩,૯૭,૭૯૨નો મુદામાલ કબજે કર્યેા હતો.
આ કામગીરી કરનાર એલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ. નટુભા બસીયા, ગોવિંદસિંહ વાળા તથા મીસીંગ પર્સન સ્કવોડના પો. હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટે કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech