ક્વીન્સલેન્ડના આરોગ્ય પ્રધાન ટિમ નિકોલ્સે જણાવ્યું હતું કે લેબમાંથી જીવંત વાયરસના 323 નમૂનાઓ ગુમ થયા છે. જેમાં હેન્ડ્રા વાયરસના લગભગ 100 સેમ્પલ, હંતા વાયરસના 223 સેમ્પલ અને લસા વાયરસના 223 સેમ્પલ સામેલ છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે. બોસ્ટન સ્થિત નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના ડાયરેક્ટર સેમ સ્કાર્પિનો કહે છે કે ગુમ થયેલા તમામ વાયરસ તદ્દન ખતરનાક છે.
ભલે કોરોના વાયરસ (કોવિડ 19) હવે ઈતિહાસની વાત બની ગયો છે, પરંતુ આજે પણ આ મહામારીને યાદ કરીને દુનિયા ડરી જાય છે.
ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ મહામારી ચીનના વુહાન શહેરની એક લેબથી આખી દુનિયામાં ફેલાઈ છે. વાયરસ સંબંધિત વધુ એક ડરામણી માહિતી સામે આવી છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ખતરનાક વાયરસના સેંકડો સેમ્પલ ગાયબ છે.
ક્વીન્સલેન્ડના આરોગ્ય પ્રધાન ટિમ નિકોલ્સે જણાવ્યું હતું કે લેબમાંથી જીવંત વાયરસના 323 નમૂનાઓ ગુમ થયા છે. જેમાં હેન્ડ્રા વાયરસના લગભગ 100 સેમ્પલ, હંતા વાયરસના સેમ્પલ અને લસા વાયરસના 223 સેમ્પલ સામેલ છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે.
બોસ્ટન સ્થિત નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના ડાયરેક્ટર સેમ સ્કાર્પિનો કહે છે કે ગુમ થયેલા તમામ વાયરસ તદ્દન ખતરનાક છે. કેટલાક હંટાવાયરસનો મૃત્યુદર 15 ટકા જેટલો હોય છે અથવા તે COVID-19 કરતાં 100 ગણો વધુ ઘાતક હોય છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે. આ વાયરસના સેમ્પલ ગુમ થયા બાદ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech