કેમ્પ દરમ્યાન ૧૫૩ બોટલ રકત એકત્ર થયું: વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં રકતદાન કર્યુુ
જામનગરમાં સ્થિત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ૧૮ માં સ્થાપના દિવસ નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના જામનગર રીજીયન દ્વારા જી.જી.હોસ્પટલના સહયોગથી બેડી બંદર રોડ શાખા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના ગ્રાહકો, સ્ટાફગણ, આયુર્વેદ કોલેજ અને વિદ્યાસાગર કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ૧૫૩ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, અને તે જી.જી. હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના જામનગર રીજીયનના રીજીયન મેનેજર આર.જે.વિરમગામાએ આભાર વિધિ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech