ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પોરબંદર જિલ્લામાં શુક્રવારે બપોર બાદ કુતિયાણા ખાતે પોણો ઇંચ વરસાદ વરસ્યાનું જાણવા મળ્યુ છે.
ડીઝાસ્ટર વિભાગ દ્વારા થયેલી હવામાન પલ્ટા અને કમોસમી વરસાદની આગાહી અનુસંધાને અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે ત્યારે શુક્રવારે બપોર બાદ પોરબંદરના કુતિયાણા પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદ વરસવો શ થયો હતો. ચારથી છ વાગ્યા વચ્ચે ૧૭ મી.લી(પોણો ઇંચ) વરસાદ વરસ્યો હતો. કુતિયાણાના આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટા પડયા હતા.
પોરબંદરના બીલેશ્ર્વર સહિત બરડા ડુંગર વિસ્તારમાં અને આજુબાજુના ગામડાઓમાં વરસાદના હળવા ભારે ઝાપટા પડયા હતા. જેના કારણે ખેડૂતોને મગ અને તલ સહિતના પાકમાં નુકશાન થયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech