જામનગર નજીકના નાઘેડી ગામમાંથી પંચકોશી બી. ડિવિઝન પોલીસે ચોરાઉ મનાતા બે મોટરસાયકલ સાથે એક તસ્કરને ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરના પંચ બી.ડીવિઝન ના પોલીસ સ્ટાફે નાઘેડી ગામે આવેલા કાચના કારખાના પાસે નારણ ગઢવી (રહે-જામજોધપુર)ને આંતરી લીધો હતો,જેની પાસેથી ચોરી અથવા છળકપટથી મેળવેલા બે મોટર સાયકલો મળી આવ્યા હતા, જેના કોઈ બિલ આધાર રજુ નહીં કરી શકતાં અથવા વાહનના કાગળ સાથે ન હોવાથી બંને વાહનો કબજે કરી લઈ, તેની અટકાયત કરી છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech