પોરબંદરના મફતીયાપરા વિસ્તારમાં ગઇકાલે રાત્રે ગેસની નળી લીકેજ થતા ભયાનક આગ લાગી હતી જેમાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે પરંતુ ઘરવખરી સળગીને રાખ થઇ ગઇ છે.
બનાવની વિગત એવી છેકે પોરબંદરના મફતીયાપરા વિસ્તારમાં ચામુંડા માતાજીના મંદિરમાં એક મકાનમાં ગઇકાલે રાત્રે સવાઅગિયાર વાગ્યે ગેસની નળી લીકેજ થતા આગ લાગી હતી અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વપ ધારણ કરી લીધુ હતુ અને ઘરવખરી સળગવા લાગી હતી. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા. પોરબંદર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવીને અંદાજે બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુમેળવ્યો હતો. સદનસીબે કોઇને ઇજા કે જાનહાની થયા નથી. તેથી રાહત થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech