બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરીના કેસમાં ઈડીએ ઝારખડં અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ દરોડા પાડા છે. આ મામલો ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સાથે જોડાયેલો છે.થોડા સમય પહેલા બાંગ્લાદેશી મહિલાઓને દેશમાં ઘુસાડવામાં આવી હતી અને તેના માટે વ્યાપક લેવડ દેવડ થઈ હોવાનું સામે આવતા હવે ઈડીએ કડક કાર્યવાહી શ કરી છે. ઈડીની ઝારખડં ઓફિસના અધિકારીઓ બે પડોશી રાયોમાં કુલ ૧૭ સ્થળોએ સર્ચ ચલાવી રહ્યા છે. ઝારખંડમાં કેટલીક બાંગ્લાદેશી મહિલાઓની કથિત ઘૂસણખોરી અને તસ્કરીના કેસની તપાસ માટે ઈડીએ સપ્ટેમ્બરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે ગુનાહિત આવક ઘૂસણખોરી અને દાણચોરી દ્રારા કમાઈ હતી.આ કેસમાં હવે વિશદ કારવાહી થઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન, રાય સરકાર પર એવી ઘૂસણખોરીને પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂકયો છે કે જેણે આદિવાસી બહત્પલ સંથાલ પરગણા અને કોલ્હાન પ્રદેશોના વસ્તી વિષયક લેન્ડસ્કેપને બદલી નાખ્યું છે.નોંધનીય છે કે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બુધવારે ૪૩ બેઠકો પર મતદાન થશે યારે બીજા તબક્કામાં ૨૦ નવેમ્બરે ૩૮ બેઠકો પર મતદાન થશે. પીએમએલએની વિવિધ કલમો હેઠળ ફેડરલ એજન્સી દ્રારા દાખલ કરવામાં આવેલ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ જુન મહિનામાં રાજધાની રાંચીના બરિયાતુ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ઝારખડં પોલીસની એફઆઈઆર પર આધારિત કારવાહી ચાલી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech