સાઉથની ફિલ્મ એક્ટ્રેસ આશુ રેડ્ડીએ હાલમાં જ પોતાની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અંદાજમાં તેની પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી.
સાઉથ ફિલ્મ એક્ટ્રેસ આશુ રેડ્ડી પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે.અભિનેત્રી આશુ રેડ્ડી સુપરસ્ટાર પવન કલ્યાણની ક્રેઝી ફેન છે. પવન કલ્યાણની ફેન આશુ રેડ્ડીએ આ તસવીરોમાં કિલર પોઝ આપ્યા છે.બીજી તરફ ત્રિધા ચૌધરીની હોટ તસવીરોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.
નાના પડદાની બોલ્ડ સુંદરીઓની વાત કરીએ તો વેબ સિરીઝ 'આશ્રમ'ની ત્રિધા ચૌધરીનું નામ ચોક્કસ લેવામાં આવે છે.
ત્રિધા ચૌધરી જેટલી સુંદર છે તેટલી જ હોટ છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફોટા અને વીડિયો દ્વારા તેનો પુરાવો આપતી રહે છે.
હાલમાં જ તેની વધુ તસવીરો સામે આવી છે, જેમાં લોકો તેની સુંદરતાના વખાણ કર્યા વગર રહી શકતા નથી.
હાલમાં જ તેણે પોતાના બોલ્ડ ફોટાથી ફેન્સને ઘાયલ કરવાનું કામ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech