રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની સૂચના તથા માર્ગદર્શન મુજબ ગુમ/ખોવાયેલ તથા ચોરાયેલ કિંમતી વસ્તુ મુળ માલીકને પરત મળી રહે તે અંગેની અસરકારક કામગીરી કરવા સૂચન કરેલ હોય જે અનુસંધાને બેટ દ્વારકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર, કે. એસ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ બેટ દ્વારકા પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન રીસોર્શથી તથા ટેકનીકલ એનાલીસીસ કરી તેમજ પોલીસ સ્ટેશન ખાતે એપ્લીકેશનનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
જે અનુસંધાને બેટ દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પો.કોન્સ દેવુભાઇ આલાભાઇ ગઢવી એ હ્યુમન રીસોર્શથી તથા ટેકનીકલ એનાલીસીસ કરી તેમજ મહિલા પો.કોન્સ મનીષાબેન વીરજીભાઇ મેટાળીયા નાઓએ એપ્લીકેશનનો ઉપયોગ કરી અરજદારોને નીચે જણાવેલ આવક અરજીના કામે ગુમખોવાયેલ મોબાઇલ ફોન શોધી કાઢીને મુળ માલીકોને બેટ-દ્વારકા પોલીસે પરત કયર્િ હતા.
ગુમ/ખોવાયેલ મોબાઇલ ફોનની વિગતો જોઇએ તો, બેટ દ્વારકા પો.સ્ટે. આવક અરજી ને 727/2024 ના કામે ખોવાયેલ મોબાઈલ ફોન વિવો કંપનીનો કિ..રૂ.15,400-બેટ દ્વારકા પો.સ્ટે. આવક અરજી નં.739/2024ના કામેખીવાયેલ મોબાઇલ ફોન વન પ્લસ કંપનીનો કિ.રૂ.16,674/-બેટ દ્વારકા પો.સ્ટે. આવક અરજી નં.824/2024 ના કામે ખોવાયેલ મોબાઇલ ફોન રેડમી કંપનીનો કિ.રૂ. 27,099/-બેટ દ્વારકા પો.સ્ટે. આવક અરજી નં.825/2024 ના કામે ખોવાયેલ મોબાઈલ ફોન ઓપો કંપનીનો કિ.રૂ.29,000/- મળી કુલ મોબાઈલ ફોન નંગ-04 કુલ કિ.રૂ.89,172 થવા જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech