બે સર્વે નંબર પર ખડકાયેલા દબાણને ગઇકાલે તોડાયું : પોલીસ સાથે રહી...
દ્વારકાના બેટ વિસ્તાર ખાતે સરકારી ગૌચર પર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર, ઓખા નગરપાલિકા, પોલીસ સ્ટાફના સહયોગથી તા. 03/01/2025 ના રોજ કરવામાં આવી હતી.
બેટ દ્વારકાના સર્વે નં. 26 અને 386 ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સર્વે નં. 386 માં મુકવામાં આવેલ અનઅધિકૃત કેબિનો જાતે દૂર કરવાની ખાત્રી આપતા તેમજ 24 કલાકનો સમય આપી ખસેડી લેવા જણાવેલ હતું.
ઉપરોક્ત દબાણ દૂર હટાવા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત બેટ-દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઇ., મામલતદાર કચેરીથી સર્કલ ઓફિસર તથા તલાટીમંત્રી હાજર રહેલ હતા, તેમજ પ્રાંત અધિકારી દ્વારા ટેલીફોનીક માર્ગદર્શન દ્વારા કામગીરી સફળ બનાવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech