શ્રાવણ માસમાં પૌરાણિક ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો ની ભારે ભીડ જામી રહી છે દર્શનાર્થીઓ શ્રધ્ધાભેર ઉમટી રયા છે ગોપનાથ મહાદેવ મંદિર સુંદર શણગાર સાથે રોષની થી ઝળહળી ઉઠયુ ટ્રસ્ટીઓ પૂજારી પ્રમુખ સેવાભાવીઓ સેવકો દ્વારા સુંદર આયોજન કરાયુ ગોપનાથ મહાદેવ મંદિરે સાતમ આઠમ નાગ પાંચમ ,ભાદરવી અમાસ નો ભવ્યાતીભવ્ય ભાતી ગળ મેળો ભરાશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ , જી આર ડી હોમગાર્ડ સ્ટાફ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો ભાવિકો ની ભીડ જામી હતી રહી છે મીની સોમનાથ તરીકે ઓળખાતા પ્રાચીન ગોપનાથ મહાદેવ મંદિરે અહી ધોળી ધજા ચડે છે જેથી ધોળી ધજા વાળા મહાદેવ પણ કહેવાય છે આ વર્ષ શ્રાવણમાસ ના પ્રારંભમાં પ્રથમ વખત સોમવાર અને સમાપ્તિ પણ સોમવાર થશે જેથી ભક્તોમાં અનેરો આનંદ અનુભવાય રયો છે અહી વિશાળ સમુદ્ર વિસ્તાર હોય ભક્તો સ્નાન કરી ધન્યતા અનુભવેલ આજે સવાર થી ભક્તો દર્શનાર્થીઓ શ્રધ્ધાળુઓ ઉમટયા હતા સીતારામ બાપુ સહિતે ગોપનાથ મહાદેવ ના દર્શન પુજા અર્ચના કરી હતી બહોળી સંખ્યામાં પ્રસાદ ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવેલ ખાસ કરીને ગોપનાથ મહાદેવ મંદિર ખાતે અમાસ નુ ખાસ મહત્વ હોય છે ભક્તો સમુદ્ર મા સ્નાન કરી દર્શન કરવા અમાસ ભરવા દુર દુર થી આવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech