પોરબંદરમાં ચોપાટી પર આવેલા ગાંધીસ્મૃતિ ભવન પાસે બેઠક વ્યવસ્થા છે ત્યાં હાઇમસ્ટ ટાવર આવેલો છે.તેનું બોકસ ખુલ્લુ છે અને સાંધાવાળા વાયરો બહાર નીકળી ગયા છે તેથી વીજશોકની ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે તે જરી બન્યુ છે.
પોરબંદરની રમણીય ચોપાટી ઉપર વિશાળ સંખ્યામાં લોકો ફરવા આવે છે અને ગાંધી સ્મૃતિભવન પાસે બેઠક વ્યવસ્થા છે ત્યાં રેતીના મેદાનમાં બાળકો જુદી-જુદી રમતો રમતા હોય છે. અહીંયા હાઇમસ્ટ લાઇટ ટાવર આવેલો છે પરંતુ ઘણા સમયથી તેના બોકસનું ઢાંકણ ખુલી ગયુ છે તેના કારણે સાંધાવાળા વાયરો બહાર નીકળી ગયા છે. આ બોકસ ખૂબજ નીચે છે અને અહીંયા ગૌધન અને શ્ર્વાન જેવા પશુઓ પણ આંટાફેરા કરતા નજરે ચડે છે તેથી કોઇ પ્રાણી કે માનવીનો ભોગ લેવાય તે પહેલા પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ બોકસને બંધ કરી દેવું જરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech