હર કિક યાદ દિલાતી હૈ, તુમ આ રહે હો...
ટીવીની જાણીતી અભિનેત્રીએ પોતાના જીવનની સૌથી સુંદરતમ પળોને લોકો સાથે શેર કરી છે. પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરી દેવોલિના ભટ્ટાચાર્જીએ કેપ્શન માં કહ્યું કે હર કિક યાદ દિલાતી હૈ, તુમ આ રહે હો...નોંધનીય છે કે દેવોલિના ભટ્ટાચાર્જીએ ટીવી શૉ 'સાથ નિભાના સાથિયા'થી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી.
ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ ફરી એકવાર તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ ફરી એકવાર તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના બેબી બમ્પને ફ્લૉન્ટ કરી રહી છે.
દેવોલિના ભટ્ટાચાર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની આ તસવીરો શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રી ફરી એકવાર તેના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી જોવા મળી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
ખરેખર, અભિનેત્રીએ થોડા સમય પહેલા આ ફોટોશૂટ કરાવ્યું હતું. જેનો એક વીડિયો તેણે ફેન્સ સાથે શેર કર્યો છે. હવે આ તસવીરોમાં અભિનેત્રી બેજ રંગનો બૉડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. દેવોલીનાએ તેના બાળક માટે ક્યૂટ કેપ્શન પણ લખ્યું હતું. તેણે લખ્યું, 'દરેક કિક મને યાદ અપાવે છે કે તમે આવી રહ્યા છો.' દેવોલિના ભટ્ટાચાર્જીએ ટીવી શૉ 'સાથ નિભાના સાથિયા'થી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રી પહેલા જ શોથી જ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ પછી તે ઘણા હિટ શોમાં જોવા મળી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech