અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. જેની અસર દિલ્હી-NCR સુધી જોવા મળી છે. અફઘાનિસ્તાનમાં એટલો જોરદાર ભૂકંપ આવ્યો કે દિલ્હી-NCRમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી છે. આ ભૂકંપ 255 કિમીની ઊંડાઈએ નોંધવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના સમય મુજબ 11:26 મિનિટ 38 સેકન્ડ પર ભૂકંપ આવ્યો, જેની અસર દિલ્હી સુધી જોવા મળી કે જેમ જ ધરતી ધ્રૂજતી ત્યારે ત્યાંના લોકો ઘરની બહાર આવવા લાગ્યા. હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
અફઘાનિસ્તાનમાં બે સપ્તાહ પહેલા પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. જો કે, આ ભુકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો ઘરની બહાર આવવા લાગ્યા. અફઘાનિસ્તાન ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે. આ પહેલા તાઈવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે ફરી એકવાર અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech