36 ટુકડી દ્વારા વિજ ચેકીંગની કાર્યવાહી: ગરીબનગર, બેડેશ્ર્વર, સદગુ કોલોની, ધરારનગર, ખંભાળીયા તાલુકા, સલાયા સહિતના વિસ્તારોમાં પોલીસ ટુકડી સાથે પીજીવીસીએલની ટીમ ત્રાટકી: દિવાળી બાદ પ્રથમ ઓપરેશન
જામનગર શહેરમાં ખંભાળિયા તેમજ સલાયા પંથકમાં દિવાળીના તહેવાર બાદ ગઇકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 36 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી અને ચેકિંગ દરમિયાન 86 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે અને તેઓને 52.05 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઇકાલે સવારે જામનગર શહેરના ગરીબનગર, બેડેશ્વર, સદગુરુ કોલોની, ધરારનગર સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ ખંભાળિયા તાલુકા અને સલાયા સહિતના રૂરલ એરિયામાં સામુહીક રીતે વિજ ચેકીંગ હાથ કરવામાં આવ્યું હતું. 36 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 20 લોકલ પોલીસના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતાં.
સમગ્ર દિવસ દરમિયાન કુલ 531 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતાં જે પૈકી 86 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 52.05 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech