ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GPSCએ વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે 7 થી 23 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારો આવતીકાલથી જ અરજી કરી શકશે.
જાહેરાત નંબર 240/2024-25 હેઠળ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત સિવિલ સર્વિસીસ, વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-2 માટે ઓનલાઈન અરજી 7 માર્ચ, 2025 થી 23 માર્ચ, 2025 સુધી રાત્રે 11:59 સુધી ભરી શકાશે.
GPSC દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી ઉમેદવારો માટે એક મોટી તક છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને વિગતવાર માહિતી મેળવી શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech