મલાઈકા અરોરાએ ચમકદાર આઉટફિટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું, ચાહકો તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દિવાના થયા છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું છે. આ તસવીરોમાં તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.
એક્ટ્રેસ મલાઈકા અરોરા, જે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે, તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેનો દરેક લુક ઈન્ટરનેટ પર શેર થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
તાજેતરમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેની હોટનેસ જોઈને ચાહકો દિવાના થયા છે.
આ લેટેસ્ટ તસવીરોમાં મલાઈકા અરોરાએ ચમકદાર ગાઉન પહેર્યું છે. આ લુકમાં એક્ટ્રેસ એકદમ સ્ટનિંગ અને ગોર્જિયસ લાગી રહી છે.
અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના હેરને સ્ટાઇલિશ લુક આપ્યો છે, લાઈટ મેકઅપ અને હાઈ હીલ્સ પહેરીને લુક કમ્પ્લીટ કર્યો છે.
50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાએ પોતાને એકદમ ફિટ અને મેઈન્ટેન રાખી છે. અભિનેત્રીની ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
મલાઈકા અરોરાની ફેશન સેન્સ અદભૂત છે. ભારતીય હોય કે વેસ્ટર્ન અભિનેત્રી આ દરેક લુકમાં સુંદર લાગે છે. અભિનેત્રીએ યોગ, જિમ અને ડાન્સ ક્લાસ દ્વારા પોતાના શરીરને ફિટ રાખ્યું છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech