જવેલદિપ જવેલર્સ સૌપ્રથમ રોઝ ગોલ્ડ અને સિલ્વર જવેલ્ર્સ મોલ લઇને આવી રહ્યા છે.
ગુજરાતના આ પ્રથમ રોઝ ગોલ્ડ જવેલરી મોલનો આવતીકાલે સવારે ૧૦ વાગ્યે ઉદઘાટન સમારોહ યોજાશે.
મોલના આ ગ્રાન્ટ લોન્ચમાં ત્રીજો માળ, લેવલ–૬ ઇમ્પિરીયલ હાઇટસ સામે, બિગબજાર પાસે, ૧૫૦ ફત્પટ રીંગ રોડ ખાતે ઉપસ્થિત રહેવા અમિત રૂપારેલીયા, ચેતના રૂપારેલીયા, દેવાંશી રૂપારેલીયા અને હર્ષિલ રૂપારેલિયાએ જણાવ્યું હતું.
આ મોલમાં રોઝ ગોલ્ડ ઉપરાંત રીયલ ગોલ્ડ, ૯૨૫ સિલ્વર, એન્ટિક, ઇટાલિયન જવેલરી, સીટુ જવેલરી, ટકિર્શ જવેલરી, વુડન જવેલરી, ડાયમડં જવેલરી સહિત અન્ય જવેલરી પ્રોડકટ પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગ્રાન્ટ લોન્ચ પ્રસંગે જવેલદિપ જવેલર્સ દ્રારા ખાસ ઓફરની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૭ દિવસો માટે ગ્રાહકોને ઘડામણ પર ૩૬ ટકા છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત તેમના અન્ય સોપાન જે.ડી. વેડીંગ મોલનું પણ આવતીકાલે ઉદઘાટન કરવામાં આવશે. જેમાં લ માટેની દરેક વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેટરીંગ, ટુર એન્ડ ટ્રાવેલ્સ, મહેંદી, નેઇલ પેઇન્ટ, કોરીયોગ્રાફર, વીડિયોગ્રાફર, ગોર વગેરે એક જ સ્થળ પરથી ઉપલબ્ધ કરાવી શકાશે સાથે ચિલ્ડ્રન પ્લે એરીયા, ફડકોર્ટ, રેસ્ટ રૂમ અને સેલ્ફી ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ બંને સોપાનની ઉદઘાટન સમારોહમાં શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech